લેખક, તત્વજ્ઞાની, કવિ, આત્મકથાલેખક, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક
મણિલાલ નભુભાઈ દ્વિવેદી 'અભેદમાર્ગપ્રવાસી' તરીકે જાણીતા સાહિત્યકાર છે. તેઓ નડિયદના વતની હતાં. કવિતા ઉપરાંત તેઓએ નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ પણ કર્યાં છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન અને...More
લેખક, તત્વજ્ઞાની, કવિ, આત્મકથાલેખક, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક
મણિલાલ નભુભાઈ દ્વિવેદી 'અભેદમાર્ગપ્રવાસી' તરીકે જાણીતા સાહિત્યકાર છે. તેઓ નડિયદના વતની હતાં. કવિતા ઉપરાંત તેઓએ નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ પણ કર્યાં છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન અને અધ્યાપક હતાં. ગુજરાતી ગઝલના ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. અમર આશા એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે જે ગાંધીજીને પણ પ્રિય હતી.
તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. પોતે સ્વીકારેલ જીવનકાર્યને વ્યાપક મૂર્તતા આપવાવાના ઉદ્દેશથી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધરી હતી. એટલે તેમનાં ઘણાંખરાં લખાણો તેમની અભેદ (અદ્વૈત) ફિલસૂફીથી કોઈને કોઈ રીતે અંકિત થયેલા છે.
Book Summary
"બાલવિલાસ" એટલે ચારિત્ર, નીતિ, ધર્મ, ગૃહ, વ્યવહાર, તથા સચ્ચરિત્ર દૃષ્ટાંતનું બાલકોપયોગી વિવેચન.
લેખક - મણિલાલ નભુભાઈ દ્વિવેદી
Year - 1929
પ્રકાશક - રમણલાલ ઓચ્છવલાલ દ્વિવેદી
Location - સુદર્શન ઓફીસ, નડીયાદ