હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
Book Summary
ઘણીવખત મૌન તો ઘણીવખત શબ્દો હ્રદયને શાતા આપતા હોય છે, અને ઘણીવખત તો શબ્દો મૌન બની જતા પણ જોયા છે.
‘અંતરનાદ’ ની થોડીક કર્ણિકાઓ...
હસતી આંખોમાં ભીની પાંપણોનો વિષાદ ભળે......
શબ્દોને મૌનમાં સમાવું છું, આંસુને દરરોજ પલાળું છું........
હું વિધિના વિધાનમાં પડેલ એક જીવ, કોણ જાણે સજીવ કે નિર્જીવ!.....
તો તૈયાર છો, શબ્દોના અનોખા સફરને માણવા?