Awards my books received...શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ.. કુલ પ્રકાશિત પુસ્તકો... 25.. ચાર પુસ્તકોને જે તે વરસનો બેસ્ટ બુક એવોર્ડ ( ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી ) અનેક વાર્તાઓ, નાટક, નિબંધ..જુદી જુદી સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા.. નિયમિત કૉલમ,સંદેશ, સ્ત્રી, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન, માર્ગી, મુદ્રાલેખ, મોનીટર વગેરેમાં ઘણા વરસો સુધી... મારો ગુજરાતી બ્લોગ .." પરમ સમીપે " જેના ચાર લાખ જેટલા વાચકો છે.
1
ગમતાનો ગુલાલ પુસ્તક ને ..( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ )
2 અંતિમ પ્રકરણ..વાર્તા સંગ્રહને...( ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ )
3 જન્મ દિવસની ઉજવણી. બાળનાટય સંગ્રહ ( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ..)
4 દોસ્ત, મને માફ કરીશ ને ? ( નવલકથા...એવોર્ડ.કલાગુર્જરી, મુંબઇ
my published books... 20..
1 દીકરી મારી દોસ્ત ,અંતિમ પ્રકરણ, સાસુ વહુ ડોટ કોમ ,., ગમતાનો ગુલાલ,.જન્મદિવસની ઉજવણી. , દીકરો વહાલનું આસમાન, , નવલકથા દોસ્ત, મને માફ કરીશ ને ?, આઇ એમ સ્યોર, પાનેતર, ડોટર માય ફ્રેન્ડ, ( અન્ગ્રેજી ) , બેટી મેરી દોસ્ત ( હિન્દી ) ,જીવનઝરુખેથી, સાંભળીએ સાદ સર્જનહારનો, પરમ સખા પરમેશ્વરને, અત્તરકયારી, અત્તરગલી, ખંડિત મૂર્તિ, સ્માઇલ પ્લીઝ, ઝિલમિલ, ચપટી ઉજાસ..ભાગ 1 થી 4,જીવનની ખાટી મીઠી, સંબંધસેતુ,
મારી નિયમિત કોલમ..
1 સંદેશ ( વાત એક નાનકડી )
2 સ્ત્રી..જીવનની ખાટી મીઠી
3 .. સ્ત્રી...સંબંધસેતુ
4 જનસત્તા..ચપટી ઉજાસ, દીકરો વહાલનું આસમાન
5 ગુજરાત ગાર્ડિયન...અત્તરકયારી..
6 ગુજરાત ગાર્ડિયન...પત્રસેતુ
7 માર્ગી મેગેઝિન...પત્રને ઝરૂખેથી
8 જીવનઝરુખેથી...જયહિન્દ દૈનિક
9 મુદ્રાલેખ મેગેઝિન.." ભીતરે ટહુકયા મોર
મારા આગામી પુસ્તકો..
1 પત્રસેતુ,
2 ઇશ્વરના ઇ મેઇલ
3 કુર્યાત સદા મંગલમ