આધુનિક વિશ્વમાં અમુક એવા માથા ફરેલા તાનાશાહ રાજનેતા થયાં કે જેમણે પોતાના દેશમાં કરેલા અમાનુષી અત્યાચારોએ શેતાનની યાદ અપાવી જાય. સત્તા કેન્દ્રી મહત્ત્વાકાંક્ષા માણસને પોતાની સાથે અનેક લોકોને અધ:પતનની ગર્તામાં ધકેલી દે છે. આવા જ અજાણ્યા તાનાશાહોની દાસ્તાન