ન્યાય માટે અવાજ ઊભો કરવો, ભૂલાઈ ગયેલી પીડાને શબ્દો આપવાં અને સમાજને વિચારવા મજબૂર કરવા.કલમ કોઈ મુદ્દા પર ચૂપ રહી શકતી નથી. એ વાત કરે છે, ચીસ પાડે છે અને એક એવું સાહિત્ય સર્જે છે જે તમારા મનમાં લાંબા સમય સુધી જીવત રહે છે.

Book Summary
વાર્તા પ્રેમ, મિત્રતા, સાહસ અને ન્યાયની એક સુંદર ગાથા છે.જે વાર્તાના દરેક વળાંક પર એક સંકેત બનીને રહે છે. આ વાર્તા મુખ્યત્વે પાંચ મિત્ર જોડીઓ અને તેમના જીવનમાં આવતી અણધારી ઘટનાઓ પર કેન્દ્રિત છે.જીવનમાં ગમે તેટલા પડકારો આવે, મિત્રતા, પ્રેમ અને ન્યાયનો સાથ હોય તો દરેક 'લાસ્ટ સીન' પછી એક ખુશહાલ 'નવો અધ્યાય' શરૂ થાય છે.
Update About Me
Report Issue
લાસ્ટસીન ( પ્રેમ, મિત્રતા, સાહસ અને ન્યાયની એક સુંદર ગાથા..)