હું એક નિવૃત્ત શિક્ષિકા છું. હાલ સાહિત્ય ક્ષેત્રે વાર્તા, લેખ, કવિતા વગેરે લખું છું અને અલગ અલગ ગૃપ માં તેમજ ન્યૂઝ પેપરમાં અને મેગેઝિન માં મોકલું છું.
Book Summary
આ વાર્તા સંગ્રહ માં કક્કાના દરેક અક્ષરને એક નવી રીતે વાર્તા સાથે જોડીને રજૂ કરી છે. અત્યારના સમયમાં બાળકોને મોબાઈલ કે અન્ય ઉપરથી નવી નવી ટેકનોલોજી દ્વારા નવા નવા પ્રયોગો કરવા ગમે છે એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને એક નવો પ્રયોગ કરવા જઈ રહી છું. આપનાં પ્રતિભાવ ગમશે. અને વાર્તા ગમે તો આપની શાળામાં અને પોતાના બાળકોને પણ સંભળાવજો.