તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook,Instagram અને What’s app દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “@VIRAL_RAYTHTHA”. મારો કોન્ટેક્ટ નંબર છે :- 9978004143
તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook,Instagram અને What’s app દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “@VIRAL_RAYTHTHA”. મારો કોન્ટેક્ટ નંબર છે :- 9978004143
Book Summary
નિર્ભયતો બસએ યુવતીને જોતો જ રહી ગયો.કેટલી સુંદર છે આ યુવતી ખુલા વાળ,આંખનું કાજળ,પીળા કલરનો કુર્તો હાથમાં મોટી બેગ એને જોઈ ને લાગી રહ્યું હતું કે એ કોઈક મોટી કંપનીમાં કામ કરે છે.બે જ પળ માટે બંનેની આંખ એક થઈ જેવુ જ એ યુવતી એ નિર્ભય સામે જોયું એટલે નિર્ભયએ તરત જ આંખ ફેરવી લીધી પણ હજુ એને એ ઉત્સુકતા હતી કે આ યુવતી શોધી શું રહી છે.