તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook,Instagram અને What’s app દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “@VIRAL_RAYTHTHA”. મારો કોન્ટેક્ટ નંબર છે :- 9978004143
તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook,Instagram અને What’s app દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “@VIRAL_RAYTHTHA”. મારો કોન્ટેક્ટ નંબર છે :- 9978004143
Book Summary
આપણાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસયાલ મેન એવા ડો.એ.પી.જે.અબ્દુલ કલામએ એક વખત કહ્યું હતું કે “ છેલ્લી પાટલી પર બેસવાવાળા જ્યાં સુધી સ્પર્ધામાં ભાગ નથી લેતા , ત્યાં સુધી જ પહેલી પાટલી પર બેસવાવાળા વિજેતા બની રહે છે “. છેલ્લી બેન્ચએ દરેક વ્યક્તીના વિદ્યાર્થી જીવનનો એક અમૂલ્ય હીસો છે.પહેલી બેન્ચ પર માત્ર સ્વાર્થની મિત્રતા બંધાઈ છે.જ્યારે છેલ્લી બેન્ચ પર તો લાગણીઓની મિત્રતા બંધાય છે.