તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook,Instagram અને What’s app દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “@VIRAL_RAYTHTHA”. મારો કોન્ટેક્ટ નંબર છે :- 9978004143
તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook,Instagram અને What’s app દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “@VIRAL_RAYTHTHA”. મારો કોન્ટેક્ટ નંબર છે :- 9978004143
Book Summary
જેવુ એને આવું કર્યું એટલે આપણી અંદર રહેલો સિંઘમ ફિલ્મનો જઇકાંત શિકરે જાગી ગયો.પછી શું હતું કોઈ પણ જાતની પૂર્વ-સૂચના વિના રેસ-૪ ની શરૂવાત થઈ. ભાઈ આમ તો આવી રોડ પરની અચાનક શરૂ થવાવાળી ઘણી રેસોમાં આપણે ભાગ લીધો હશે.ક્યારેક કોઈ બાઇકવાળા સાથે,તો ક્યારેક સ્કૂટી વાળી સાથે,ઘણીવખત તો એસટીની બસો સાથે પણ આપણી આવી અચાનક શરૂ થનારી અને ઇગોને સંતોષવા વાળી રોડ રેસ થતી જ હોય છે.પણ આ વખતે સવાલ ઉંધા બતાવેલા અંગૂઠાનો હતો. પછી... ” પાર્થ બોલતા-બોલતા અટકી ગયો.