રહસ્ય, રોમાંચ, પ્રાચીન ખંડેરો..છુપાએલા ખજાનાઓ અને એમના નકશા, હજારો વર્ષો જુની લોકકથાઓ, આ બધું જ મને હંમેશા આકર્ષિત કરતું આવ્યું છે. એટલે તમને મારી રચનાઓ માં પણ એજ તત્વો જોવા મળશે. આજના વ્યસ્ત જીવનમાં થોડા સમય માટે રહસ્ય અને રોમાંચક સફર પર જવાથી રોજના કંટાળાજનક જીવન માંથી થાક ઉતરી જાય છે....More
રહસ્ય, રોમાંચ, પ્રાચીન ખંડેરો..છુપાએલા ખજાનાઓ અને એમના નકશા, હજારો વર્ષો જુની લોકકથાઓ, આ બધું જ મને હંમેશા આકર્ષિત કરતું આવ્યું છે. એટલે તમને મારી રચનાઓ માં પણ એજ તત્વો જોવા મળશે. આજના વ્યસ્ત જીવનમાં થોડા સમય માટે રહસ્ય અને રોમાંચક સફર પર જવાથી રોજના કંટાળાજનક જીવન માંથી થાક ઉતરી જાય છે. એટલે જ આશા છે કે મારી રચનાઓ વાચીનૈ તમે પણ રોમાંચિત થઇ જશો..
Book Summary
આ એક એવી કહાની છે જે તમને રહસ્ય, રોમાંચ, તેમજ થ્રીલ નો અનુભવ કરાવશે. શું વિક્રમ સદીઓ જુના અને રહસ્યમય રાજ્ય સંબલગઢનું રહસ્ય જાણી શકશે? કે એનો જ પ્રતિસ્પર્ધી એને હરાવી દેશે? શું છે સંબલગઢનું રહસ્ય? જાણવા માટે વાંચો એક શ્રાપિત ખજાનો... (નવા પ્રકરણ દર મહીનાની 5, 10, 15, 20, 25 અને 30 તારીખે અપલોડ થશે.)