2001 ગુજરાતમાં આવેલ વિનાશકારી ભૂકંપમાં એક 2 વર્ષનાં આનાથ થઈ ગયેલ બાળકની રૂંવાડા ઉભા કરી નાખે એવી વાર્તા.જેમાં નિરાશા,અદેખાઈ, લાલચ,લાગણીઓ,સંવેદનાઓ,આંસુ,હરખ,રોમાંચ જેવા કેટકેટલા ભાવો સમાયેલા છે.બસ એવી જ એક યાત્રા જે આપને ફરી પાછા 2001માં લઇ જશે અને એ સમયથી આજ દિવસ સુધીની યાત્રા કરાવશે.