લેખન મારો શોખ છે. આશા છે આપ સૌ મારી લેખન યાત્રા મા જોડાઈને મને પ્રેમ અને માર્ગદર્શન આપશો. ????
Book Summary
ગુજરાતના એક નાના ગામ રામગઢમાં 150 વર્ષ જૂની એક હવેલી છે. લોકો કહે છે કે દર અમાસની રાત્રે ત્યાંથી કોઈ સ્ત્રીના રડવાનો અવાજ આવે છે અને જે વ્યક્તિ અંદર જાય છે તે ક્યારેય પહેલો જેવો પાછો આવતો નથી.
મુંબઈનો યુટ્યુબર અને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ આર્યન આ હવેલીનું રહસ્ય ઉકેલવા ગામમાં આવે છે.
ગામના લોકો તેને વારંવાર ચેતવણી આપે છે...
"હવેલીમાં ભૂત નથી... પણ જે છે, તે ભૂત કરતાં પણ ભયંકર છે."
આર્યનને લાગે છે કે આ માત્ર અંધશ્રદ્ધા છે. શું થશે?