જીગર અનામી રાઈટર - (15 May 2020)પિતા એટલે દીકરીનું સ્વતંત્ર સામ્રાજ્ય..!! ખુબ સુંદર રચના.. 👌👌
11
Rajnikant kidecha - (12 May 2020)દુનિયા ના અમુક પાત્રો એવા છે કે ,જેના વિશે કંઈક પ્રસ્તુતિ કરવી બહુ અઘરું છે કારણ કે એ અનમોલ છે.તમારા આ પ્રયાસ ને બિરદાવતા આનંદની લાગણી અનુભવું છું.
આખિર બિલાખી કે. જે. સુવાગિયા - (12 May 2020)વાહ! ઇન્દિરા બેટીજી 'શ્યામલી' ની રચના યાદ આવી....' રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી, હૈયાના ગોખમહી સાચવીને રાખી તે હોઠ ઉપર ક્યારેય ના આણી.
21
Janak Ahir - (12 May 2020)vsh saras pita ni vat kharekhar sav sachi kahi tame