હું કોઈ મોટો લેખક નથી બસ પ્રયાસ કરૂં છું મારા સ્વાનુભવો દ્વારા આપશ્રી ને બહેતર પીરસવાનો છતાં આપસૌ મારી રચનાઓ ને આપના અભિપ્રાયો રૂપી પુષ્પોથી વધાવો છે એ મારે મન કોઈ મહાન લેખક થી કમ નથી. અહીંયા પણ આપસૌ મને આવકારશો એવી અભિલાષા.

Book Summary
દૂર સરહદે બેઠેલા જવાનની પત્ની મેઘ ને પોતાનો પ્રેમભર્યો સંદેશ મોકલતા કવિતા દ્વારા શબ્દો ઉચ્ચારે છે.