.નદી ની વ્હતી ધારા નથી કોઈ થાક કદી,
રચનાઓ ના આકાર, કવિતાઓના શબ્દ,
મને પણ નથી થાક લખવાનો ક્યારેય જાણો,
ઝરણું થવું નથી બસ એ વહેતી નદી ની ધારા
Book Summary
મિત્રો,કવિતા એ કવિ ની એવી રચનાઓ હોય છે કે જેમાં કલ્પનાઓ ઓછી ને હદય થી નીકળેલ શબ્દ ની અનુભૂતિ વધારે હોય છે.કવિ નું મન ખૂબ સંવેદનશીલ હોય છે ત્યારેજ એના મનમાં કવિતા આકાર લઈને શબ્દ દ્વારા એની રચના થાય છે. મારો કાવ્ય સંગ્રહ ઉલ્લાસ એ ભારતમાં આવતા તહેવારો માં પ્રત્યેક વ્યક્તિઓનો આનંદ દર્શાવે છે.આપને જરૂરથી ગમશે કેમકે ભારત એ અનેક ધર્મ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે.જેથી દરેક તહેવાર ની કવિતા લખવાની તક મળશે.