વાંચવાનો હું શોખીન કીડો આપ સમક્ષ કંઇ નાનકડી પા પા પગલી માંડતા માંડતા કંઈક રજૂ કરી રહ્યો છું. મારી કલમને ઝાંઝો અનુભવ નથી પણ અંતઃસ્ફુરણામાંથી જે કઈ નીકળે છે તે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી છું. કંઈ ભૂલચૂક થાય આ નાનકડા દિલથી તો માફ કરજો અને મારું લખેલું ગમે તો યોગ્ય ન્યાય આપી પ્રોત્સાહિત કરી...More
વાંચવાનો હું શોખીન કીડો આપ સમક્ષ કંઇ નાનકડી પા પા પગલી માંડતા માંડતા કંઈક રજૂ કરી રહ્યો છું. મારી કલમને ઝાંઝો અનુભવ નથી પણ અંતઃસ્ફુરણામાંથી જે કઈ નીકળે છે તે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી છું. કંઈ ભૂલચૂક થાય આ નાનકડા દિલથી તો માફ કરજો અને મારું લખેલું ગમે તો યોગ્ય ન્યાય આપી પ્રોત્સાહિત કરી શકો.
જય શ્રી કૃષ્ણ 🙏
Book Summary
અમેરિકામાં કોઈને માથું દુખે તો તે ડોક્ટર પાસે જાય, ચીનમાં જો કોઇને માથું દુખે તો તે થોડો સમય આરામ કરશે પણ જો ભારતમાં કોઈને માથું દુખે તો તે એમાંથી એકેય કામ નહિ કરે પણ ચા પીવા જશે અને એને ચા પીને રાહત પણ થઈ જશે, સો વાતની એક વાત ચા તો ભારતીયો માટે દવા જ છે. ચા એ ખાલી પીણું નથી ચા તો દરેક ભારતીયનાં હ્રદય સાથે જોડાયેલ છે. સાચા ભારતીયની ઓળખ આધારકાર્ડ નથી પણ ચા છે. અને જો આ ચા મિત્રો સાથે સાંજે ગલ્લે બેસીને ગપ્પાં મારતા પીવાની હોય તો મજા પાડી જાય બોસ, અને આ ચા પર મે આજે કવિતા લખી છે જે વાંચી ને પ્રતિભાવ આપવા વિનંતી.
હર હર મહાદેવ ????