જેને પ્રેમ કર્યો હોય એ બધાને થયો હોય એજ અનુભવ અને મારી લખેલી કવિતા ની એક કડી આપ સૌના સમક્ષ મૂકું છું કારણ કે આ અનુભવ તમને પણ થયોજ હશે કે પ્રેમ ના રસ્તે ચાલતા એક સમય એવો આવે જયારે તમે સામે વાળા પાત્રને એટલું ચાહતા હોવ કે તમારું સર્વસ્વ એના માટે લૂંટવા તૈયાર હોવ અરે એ તો ઠીક પણ ભગવાન પણ તમારી સામે ઊભા રહી ને પૂછે કે તારે એ પાત્ર જોઈએ હું બે માંથી કોઈ એક પસંદગી કર ત્યારે પણ તમને એ પાત્ર વગર કંઇજ ના દેખાય અને અંતિમ ઘડી પર એજ છોડી જાય એવું જ થાય .