Babalu oza - (19 June 2023)અરે વાહ, પોતાના હૈયે વડેક મનગમતા મનમિત પ્રત્યેની પ્રેમની અદભુત અભિવ્યક્તિ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરી છે. પ્રેમ, તડપ ના ભાવો સરસ રીતે રજૂ કર્યા છે, પ્રેમના સુંદર શબ્દોની ગૂંથણી સાથેની સુંદર માળા નું સર્જન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન...!👌👌👌💐💐💐