કરજે તું..!
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (24 May 2024) 5
અહા! અદ્ભુત અને ખૂબ જ સુંદર dear..! 👏👏💖

0 0

હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (19 September 2023) 5
wah.... khub j saras.... swapn ma avi kayam te mane chhadi che.... wah

1 1

રાજેન્દ્ર સોલંકી - (16 September 2023) 5
વાહ,આ મહિનાની શ્રેષ્ઠ કવન.💐💐

1 1

Patel Kanu - (15 September 2023) 5
વાહ ખૂબ સરસ

1 1


એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 15 Sep 2023

Reading Time :


Free


Reviews : 4

People read : 59

Added to wish list : 0