આભમાં તું
નીરવ શાંતિની ક્ષણોમાં શહેરથી દૂર ખુલ્લા ખેતરમાં ખુલ્લા આકાશની નીચે સુતા સુતા આકાશની સુંદરતા નિહાળતા હોઈએ એમ કહેવાય કે આપણા ગમતા વ્યક્તિ મૃત્યુ પછી આકાશમાં જઇ તારા સ્વરૂપે એનું સ્થાન લેતું હોય છે. ત્યારે મનને જ્યારે એ તારા સ્વરૂપે એ જ છે એવી આ અનુભૂતિ થાય છે અને ત્યારે તારાઓ સાથે કવિતા સ્વરૂપે સંવાદ થાય છે