ધોરણ ૧૨માં અભ્યાસ કરું છું.
માંડવી કચ્છમાં રહું છું.
સાહિત્ય જગતમાં એક નાનકડો પંખી સમો છું, જે શબ્દોનાં તણખલાં ભેગા કરી ને કાવ્યોનો અસ્તવ્યસ્ત માળો બનાવું છું .
Book Summary
એવું નથી કે માત્ર કવિઓ કે 'સુજ્ઞ'જનો જ મહેફિલ ભરે છે, આ આખી દુનિયામાં બધે જ મહેફિલો ભરાય છે,આ આખું જગત પણ મહેફીલમાં જ રચાયું હશે!
અહીં 'મહેફિલ'ના સ્થાન પર 'મહેફીલ' શબ્દ વાપરયો છે એનું કારણ અંતમાં છે.