Bharat Chaklasiya - (10 December 2024)કેટલીકવાર કંઈ ન કરવું એ કંઈ કરવા કરતાં બહેતર હોય છે. સરસ કવિતા રચી છે. હું શું કરું? હું કરું હું કરું એ જ અજ્ઞાનતા..શકટનો ભાર જેમ શ્વાન તાણે! 😂
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.