ના સમજ છું, પણ સમજી ને લખું છું,
ના સમજાય તો, વિચારી ને લખું છું... ' વિન '
Book Summary
આ ગઝલ છંદના બંધનથી મુક્ત છે, પરંતુ તેમાં ભાવનાઓને સાદા અને સરળ શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ગઝલ લોકોના હૃદયને સ્પર્શે અને તેમની યાદોમાં રમમાણ થાય તેવી છે.