હું પ્રકાશ, થોડો શબ્દોમાં જીવી જાઉં છું,સાયરીમાં મારા દિલની વાત કહી જાઉં છું.એકલા રહેવું મને ગમે છે બહુ,કારણ કે એકાંતમાં જ ખુદને શોધી લઉં છું.જીવનમાં થોડા દુઃખ અને પરેશાનીઓ છે,પણ હિંમતથી દરેક પળને જીવી લઉં છું.પ્રેમમાં મળ્યો છે દગો, પણ દિલ ન હાર્યું,એ જ પીડા મારી કલમમાં સાજ બની પાર્યું.આસુઓને શબદોમાં ફેરવી દુનિયાને સંભળાયું છુ..!
Book Summary
આ કવિતા એક એવા પ્રેમની વાત કરે છે, જે સચ્ચો હતો પણ અધૂરો રહી ગયો. પ્રેમી પોતાની યાદોમાં પ્રિયને જીવતો રહે છે, કારણ કે હકીકતમાં તે મળ્યો નથી. સ્મરણો, સ્વપ્નો અને લાગણીઓ એના હૈયામાં હંમેશા જીવંત છે, પરંતુ ભાગ્યના કારણે એ પ્રેમ પૂરું થઈ શક્યો નથી. હવે એ અધૂરાપણું જ એની જીંદગીની ઓળખ બની ગયું છે..!