માઁ

માઁ


MEHTA SANKET MEHTA SANKET

Summary

Mom i need you
Poem
Aparna Parth Rajani - (08 December 2025) 5
Heart touching Bro ... માઁ ના પ્રેમ જેવો પ્રેમ બીજી કોઈ વ્યક્તિ ન આપી શકે. માઁ ની કિંમત સમજાય ત્યારે આપણી આંખોમાંથી આંસુ સરી પડતાં હોય છે. આપણી ઉંમર ગમે એટલી મોટી થાય છતાં પણ માઁ ની મમતા માટે આપણે બેચેન જ હોય છીએ. માઁ ના ખોળામાં બેસીને રડી લેવાથી દુનિયાની દરેક પરેશાની દૂર થઈ જાય છે. ખાસ વાત કે, માઁ ની ટક-ટક જ આપણા જીવનને ઘડતર આપે છે. એ બસ સમય સાથે સમજાતી હોય છે. આ જ રીતે આગળ વધતાં રહો એવી શુભકામનાઓ. 😊🙏🏻💫

1 1


મને નાનપણથી લોકો જોડ વાતો કરવા કરતા કિતાબો જોડે વાતો કરવી વધારે ગમતી.

Publish Date : 07 Dec 2025

Reading Time :


Free


Reviews : 1

People read : 3

Added to wish list : 0