રાજુસર ગરસોંદિયા - (02 August 2020)વાહ વાહ છંદો સાથે અદભૂત રજૂઆત
01
Hema Shah - (02 August 2020)Vaah vaah ખૂબ સરસ રચના છે School ભણતા ત્યારે શિખરિણી ને mandakranta ની જે રચના ઓ આવતી એમાં વાંચવા ખાતર j ને પરીક્ષા ખાતર j ભણતા હવે જ્યારે साहित्य ma ઝુકાવ કર્યો તો મન ઘણું લલચાy પણ બંધારણ આવડે j નહીં તો લખવું to પણ શું લખવું ફરી થી અભિનંદન આવી સરસ રચના આપવા બદલ
ધોરણ ૧૨માં અભ્યાસ કરું છું.
માંડવી કચ્છમાં રહું છું.
સાહિત્ય જગતમાં એક નાનકડો પંખી સમો છું, જે શબ્દોનાં તણખલાં ભેગા કરી ને કાવ્યોનો અસ્તવ્યસ્ત માળો બનાવું છું .
Book Summary
ન્યૂઝ ઑફ ગાંધીનગર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવનાર કૃતિ. શોપિઝેન પર મારી પ્રથમ છંદોબધ્ધ કવિતા. ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા પ્રસંગ અને કાનસુદામા મિલાપની ઘડીનું વર્ણન, પ્રથમ આઠ ચરણમાં દ્વારિકા અને રાજા દ્વારકેશનું વર્ણન જે અછાંદસ છે, એ જ રીતે અંતે ચાર ચરણ પણ અછાંદસ છે જેમા કાવ્યનો નિચોડ છે. થોડું લાંબું કાવ્ય.