સ્ત્રી થઈ ગઈ

સ્ત્રી થઈ ગઈ


Surbhi Katar Surbhi Katar
Poem Social stories
Jyoti chavda Chavda - (17 June 2026) 5
આજે એક છોકરી સ્ત્રી થઈ ગઈ, બાળપણની એ રમત ક્યાંક ખોવાઈ ગઈ. ઝાંઝરના રણકારમાં હવે ગંભીરતા આવી ગઈ, પિયરની ચકલી આજે આભ આંબવા સજ્જ થઈ ગઈ. ખૂબ જ ભાવુક 👌 અદ્ભુત 👌

1 0


Publish Date : 17 Jun 2026

Reading Time :


Free


Reviews : 1

People read : 5

Added to wish list : 0