હિન્દી વિષય શિક્ષક
M.A. B.ed. HINDI
हिंदी राष्टभाषा रत्न ( जिल्ला प्रथम)
ગુજરાતી, હિન્દી કાવ્ય લેખન
Book Summary
નારી અને નદી બંને ના જીવનની સમાનતાનું વર્ણન ,
નારી ની જરૂર પડે ત્યારે એને દેવી જેમ પૂજાય નહીંતર એનું શોષણ થાય એવી જ રીતે નદીને દેવી, માતાની જેમ પૂજાય તો છે પરંતુ એમાં જ ગામની ગંદગી ઠાલવવામાં આવે છે...