મૌનની ગઝલ,

Summary

જીવન કવન...
Poem Self-help
રાજેન્દ્ર સોલંકી - (10 October 2026) 5
સરસ લખ્યું.

1 1

દિલીપ એચ. ધાડવી (નિઃશબ્દ) - (08 October 2026) 5
દર્દની સઘળી વ્યથા દિલમાં ભરી,                 સ્મિત પાછળ  એને ઢાંકે છે કોઈ. સરસ 👌👌👌 મારી એક રચના મૌન સે વાંચજો

1 1

ગાયત્રી એમ. દલોલીયા (કલિકા) - (07 October 2026) 5
વાહ...... એકદમ સાચી વાત.

1 1


શુભમ્ ભવતુ સ✍️ મારી કલમ વિશે... શબ્દો મારા માટે માત્ર શબ્દો નથી, એ તો મનમાં ધરબાયેલી લાગણીઓનો અવાજ છે. ક્યારેક ગઝલ બનીને દિલને સ્પર્શે છે, ક્યારેક વાર્તા બનીને જીવનના કોઈ ખૂણે લઈ જાય છે, તો ક્યારેક બે પંક્તિઓમાં આખી લાગણી કહી જાય છે. હું લખું છું પ્રેમ, વિરહ, સંબંધો, સ્ત્રીનું સ્વમાન,...More

Publish Date : 07 Oct 2026

Reading Time :


Free


Reviews : 3

People read : 9

Added to wish list : 0