જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (06 June 2025)મને આ ફિલ્મ ખૂબ જ ગમેલી જ્યારે પહેલીવાર જોઈ.. એ પછી ફરી વાર જોવાનો ચાન્સ પણ મળેલો, ત્યારે પણ એટલાં જ રસથી જોયેલી.. હંમેશની જેમ જ અદ્ભુત રિવ્યૂ..!
11
ગિરીશ મેઘાણી - (25 May 2025)યાદ તાજા થઈ ગઈ. જેડીભાઈ અવ્વલ નંબર.
11
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (25 May 2025)આ ફિલ્મ મેં ઓ.ટી.ટી. પર હમણાં થોડા સમય પહેલાં જોઈ હતી. ખૂબ સુંદર ફિલ્મ છે તેટલો જ મનમોહક રિવ્યૂ પણ!.
Kaushik Dave - (25 May 2025)ખૂબ સરસ અને માણવા જેવી ફિલ્મ..
સુનીલ દત્ત, ઓમપ્રકાશ તેમજ નૂતનનો સુંદર અભિનય..
પ્રાણ એક વિલન તરીકે બેસ્ટ અભિનય આપ્યો હતો..
ગીતો સુંદર અને કર્ણપ્રિય..
મારા બાળપણમાં જોયેલી યાદગાર ફિલ્મ..
સમીક્ષા સુંદર આપી છે..
સમીક્ષા એટલી સરસ રીતે રજુઆત કરી છે કે બીજી વખત જોવાનું મન થાય છે.. દૂરદર્શન પર આ ફિલ્મ બે થી ત્રણ વખત જોઈ હતી..
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.