Rupesh dalal - (25 June 2025)ખૂબ સુંદર રીવ્યુ. 👌👌 તમારા રીવ્યુમાં સસ્પેન્સ ફિલ્મ લખ્યું હોવાથી રીવ્યુ વાંચ્યા પછી આખેઆખી ફિલ્મ યુ ટ્યુબ પર જોઈ નાખી. 😄 જોકે આટલા સુંદર ગીતો મઢેલી ફિલ્મ ઘણા પાસાઓથી નબળી લાગી. મુમતાઝ, જીવન, ઇફતેખાર જેવા સાથી કલાકારો પાસે ખાસ કોઈ કામ લેવામાં આવ્યું. જોકે આજના જમાનાની ફિલ્મો સાથે સરખામણી કરીએ તો એ ફિલ્મો નબળી જ લાગે. પણ તમારા રીવ્યુમાં એક વાત સમજમાં નહીં આવી... પહેલા અંકમાં દીવાલ પર લટકાવેલી બંદૂક..? અને એ બીજા અંકમાં ફૂટી..? સુંદર રીવ્યુ અને કલાકારો વિશેની રસપ્રદ માહિતી. 💐💐
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.