આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (30 June 2025)આ ફિલ્મ આવી ત્યારે જોઈ હતી પરંતુ એકાદ વર્ષ પહેલાં યુટ્યુબ પર નિહાળી યાદ તાજી કરી હતી. ખૂબ સુંદર રિવ્યૂ.
11
Kaushik Dave - (29 June 2025)ખૂબ સરસ સમીક્ષા..
દસ વર્ષની ઉંમરે ઇન્દોરમાં ફિલ્મ જોઈ હતી..એ વખતે આ ફિલ્મ અમદાવાદમાં આવી નહોતી..
સુનીલ દત્ત અને દાદા મુની નું સુંદર કામ..
ડાયરેક્ટર ભીમ સિંહ એ વખતના પ્રખ્યાત ડાયરેક્ટર હતા..
આભાર..જુની યાદો તાજી કરવા બદલ
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.