પલ્લવી કોટક - (11 August 2025)tamara review ne star aapi shaku pan film ne ek pan nahi. jaray na gami. kashu j navu nathi. સખત બોરિંગ અને લાંબી. એક ભાઈ બહેનના ગીત સિવાય કશું જ ન ગમ્યું. વાર્તા સાવ જ દમ વગરની. એક્ટર્સ ને લ્યો તો એ એક્ટિંગ તો કરવાના. પણ તેથી શું? એક પ્યાર કા નગમાં હૈ, એ આ મૂવીની થીમ ટ્યુન કંઈ રીતે બની શકે? મૂવીની પોતાની કોઈ ટ્યુન હોવી જોઈએ.
12
કિશન એસ. શેલાણા - (09 August 2025)તમે ફિલ્મને અઢી સ્ટાર આપ્યા પણ હું તમને તમારો ઉત્સાહ વધારવા બધાય સ્ટાર આપી દઈશ, કારણ કે તમે તમારા મિત્ર નંદુને કેન્ટીનનો ખર્ચ કરાવ્યો હતો.. સરસ લગે રહો...
11
રાજેન્દ્ર સોલંકી - (08 August 2025)ભાઈ જ્યોતીન્દ્ર ના ક્લાસ ભરવાની જરૂર છે. તોયે રિવ્યૂ સરસ આપ્યો છે પણ....🌷🌷🌷
11
Hemang Lodaya - (08 August 2025)હવે ફિલ્મ જોવા માટે એક્સ્ટ્રા ટાઈમ કાઢવો રહ્યો તમારે. nicely covered every part.. bravo
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા અને નવલકથા વગેરે લખવાની કોશિશ કરૂં છું. આપ સૌ આશીર્વાદ, પ્રેમ અને સહયોગ સદા વરસાવતા રહેશો એવી પ્રાર્થના. મારા લેખન માં રહી ગયેલી કોઈ પણ ત્રુટિ માટે આગોતરી ક્ષમાપના. આભાર.
Book Summary
ફિલ્મની સમીક્ષા લખવાનો આ પ્રથમ, પણ હટકે પ્રયોગ છે. આપના પ્રતિભાવ ચોક્કસ આપશો. આભાર.