Kaushik Dave - (14 December 2025)ખૂબ સરસ રિવ્યૂ સંજીવ કુમારના શરૂઆતની ફિલ્મો રાજાશાહી પણ આવ્યા હતા.. નિશાન ફિલ્મના પોસ્ટર જોયા હતા..રાજા ઔર રંક ફિલ્મ સરસ હતી.. એ જમાનામાં વાડિયા પ્રોડક્શનની ફિલ્મ રાજાશાહી કે ફેન્ટસી જાદુઈ પણ આવતી હતી.. એ વખતે ઉષા ખન્ના સી ગ્રેડ ની ફિલ્મમાં સંગીત આપતા હતા પણ સફળતા મેળવી હતી.. આવી ફિલ્મોનો ચાહક વર્ગ અલગ જ હતો..
11
heena dave - (14 December 2025)સંજીવકુમાર...ફેવરિટ હીરો👌👌👌👌
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.