ગિરીશ મેઘાણી - (04 January 2026)ફિલ્મ નહોતી, પણ રિવ્યૂ સુંદર.
11
Kaushik Dave - (04 January 2026)ખૂબ સરસ રીતે લેખન કર્યું છે..ફિલ્મના તમામ પાસા તેમજ માહિતી આપી છે.. સ્મગલર ફિલ્મ જોઈ હતી સંજીવકુમાર નવો નવો પણ શેખ મુખ્તાર ફેમસ હતો.. કદાચ હિરોઈન કુમ કુમ હતી.. સંજીવ કુમાર શરૂઆતમાં સાઈડ રોલ કે હિરો સી કેટેગરી ફિલ્મમાં આવતો હતો.. રાજા ઔર રંક થી સારી શરૂઆત થઈ હતી તેમજ ખિલૌના થી ફેમસ થયો હતો.. કદાચ સંઘર્ષમાં પણ હતો દિલિપ કુમાર નું બહુ યાદ નથી.. વાડિયા પ્રોડક્શનની ફિલ્મો ફેન્ટસી હતી.. જુની ઘણી બધી ફિલ્મો અને એના બેનરો યાદ આવી ગયા.ધન્યવાદ
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.