Kaushik Dave - (13 January 2026)ખૂબ સરસ રિવ્યૂ લખ્યો છે.. સંઘર્ષ સફળ નહોતી પણ બોલીવૂડમાં સંજીવ કુમારના અભિનયની પ્રશંસા થઈ હતી.. ફિલ્મના ગીતો સરસ હતા.. સંજીવ કુમાર શરૂઆતમાં સી ગ્રેડ ફિલ્મમાં કામ કરતો હતો.. સ્મગલર,બાદલ જોઈ હતી.. કદાચ નૌનિહાલ જોઈ હતી.. બહુ યાદ નથી પણ એનું એક ગીત સરસ હતું.. રવૈલ સાહેબ પ્રસિદ્ધ ડાયરેક્ટર હતા.. જયંત એટલે અમજદ ખાન ના ફાધર.. અમજદ ખાન અને સંજીવ કુમારે સાથે હિન્દી નાટક કરેલા છે કદાચ બહુ યાદ નથી પણ અમજદ ખાનના ઇન્ટરવ્યુમાં એણે કહ્યું હતું કે તેઓ સંજીવ કુમારને સારી રીતે જાણે છે.. દિલિપ કુમાર હોય એટલે બીજા કલાકારોને બહુ તક મળે નહીં એવું એ જમાનામાં કહેવાતું હતું એટલે જ રાજ કુમારે કામ કરવાની ના પાડી હતી.. શમ્મી કપૂર અને સંજીવ કુમાર ની સચ્ચાઈ ફિલ્મ જોઈ હતી.. જેમાં ઈન્ટરવલ પછી ટ્વીટ્સ છે.. શમ્મી કપૂર ની ટક્કર લીધી હતી.. મને પહેલા ફિલ્મો જોવાનો બહુ શોખ હતો.. મારા પપ્પા પણ શોખીન હતા એટલે જોવા મળ્યા હતા..
12
ગિરીશ મેઘાણી - (11 January 2026)આટલા નામ વાંચીને પણ ગૂંચવણ થઈ જાય છે તો જોવાય કેમ, છતાં સારી હશે ફિલ્મ એવું રિવ્યૂ પરથી લાગે છે.
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.