Kaushik Dave - (29 March 2026)ખૂબ સરસ રિવ્યૂ..બે ગીતો પસંદ હતા..સૌ બરસ..અય દોસ્ત મૈને.. બહુ વર્ષો પહેલાં નોવેલ્ટી થિયેટર માં જોઈ હતી ત્યારે હાઈસ્કૂલમાં હતો..એ પછી ટીવી પર બે વખત જોઈ હતી.. શમ્મીકપૂર પસંદીદા કલાકાર અને પછી સંજીવ કુમાર.. એ વખતે શમ્મી કપૂરે સંજીવ કુમાર ને વચન આપ્યું હતું કે જો એ ડાયરેક્ટર બનશે તો એને હીરો તરીકે લેશે.. પછી મનોરંજન ફિલ્મમાં હીરો તરીકે લીધો હતો.. કદાચ પ્રોડ્યુસર શમ્મીકપૂર નો મિત્ર મેહરા હતો..ઈગલ ફિલ્મ.. વર્ષોથી સચ અને જુઠની લડાઈ.. કળયુગમાં સચ હારી જતું હોય છે ત્યારે માનવ જુઠનો આશરો લે છે.. અને જુઠ પછી અનીતિ તરફ નજર કરે છે.. મહાદેવ હર 🙏
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.