Bharat Chaklasiya - (07 September 2020)ખૂબ સરસ લઘુકથા... એક ગૃહિણીને હમેંશા પોતાના શોખ અને ટેલેન્ટની ડાળીઓને સમયાંતરે મને કમને કાપતા જ રહેવું પડે છે અને કાળે ક્રમે એ બોન્સાઈ બની જાય છે. સમાજની આ જ રીત છે.
પૂજા ત્રિવેદી રાવલ - (23 June 2020)સત્ય હકીકત... પણ આ સમજ આવવી એ પણ નસીબદારના લલાટે લખાયેલી વાત છે.. બાકી ઘણાની તો જિંદગી બોન્સાઈ બનેલી હોવા છતાં ફાંકા આખા ગામના હોય... 🤗આ લેખકને...
11
પ્રકાશ પટેલ - (23 June 2020)ખુબ સરસ... નારીની વ્યથાનું સુંદર નિરૂપણ... ગૃહિણી આખા ઘરને/ પરિવારને સંભાળતા પોતાના અસ્તિત્વને પણ ભૂલી જતી હોય છે. લગ્ન પહેલાની મહાત્વાકાંક્ષી યુવતિ લગ્ન થયા બાદ પોતાની અંગત જિંદગીને નેવે ચડાવી કેવળ એક મશીન બનીને રહી જાય છે... એક બોન્સાઇ... બોન્સાઇનું પ્રતિક ઘણું કહી જાય છે.... સુંદર વાર્તા...