હકારાત્મક અભિગમ આપણને અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા , ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા , બી પોઝિટિવ એ એક હકારાત્મક વિચાર થકી આપણા શરીરમાં એક એવું કેમિકલ ઉતપ્પન કરે છે જેનાથી આપના શરીરમાં રહેલા નેગેટિવ વિચારોને જડમૂળથી બહાર કાઢીને ફેંકી દે છે . આ સ્ટોરીમાં દેશી ગામઠીં કાઠિયાવાડી ભાષાનો ભરપૂર પ્રયોગ કરવામાં આવ્યો છે અને હાસ્ય , રહસ્ય અને રોમાંચકથી ભરપૂર છે . નજર સામે દેખાતું ક્યારેક સત્ય ન પણ હોય એવું બની શકે છે .