દુર્ગેશ ઓઝા લિખિત લઘુકથા 'સહારો' વિ-વિદ્યાનગર’ સામયિકના ઓગસ્ટ -૨૦૧૬ના અંકમાં પ્રકાશિત. અહીં પડોશીનું પેલા વૃદ્ધને એવું કંઈક કહેવાનું છે કે 'આ અનાથ બાળાને તમારો સહારો છે. તમે ન હોત તો એ ને કોણ સાચવત?' પણ વાસ્તવમાં તો એ બાળા જ એકાકી વૃદ્ધનો સહારો છે, અથવા એમ કહો કે બેય એકમેકનો સહારો. અહીં વાત્સલ્ય મહેંકે છે.-