વાર્તા, નિબંધ, અછાંદસ કવિતા લખું છું. અને ગુજરાતી સાહિત્ય વાંચવાનો શોખ પણ છે
Book Summary
ગરીબ ધણીધણિયાણીની વાત છે. એમને બે નાના બાળકો છે. પતિ લકવાગ્રસ્ત છે. મુશળધાર વરસાદ અને નદીમા પૂર આવ્યું છે એ પરિસ્થિતિમાં ધણિયાણી પોતાના પરિવારને કઈ રીતે બચાવશે.