વાત છે માનવ જાતની! વાત છે મનુષ્યના અસ્તિત્વની! વાત છે એ.આઈ. અને માનવજાત વચ્ચે ખેલાતાં ભીષણ યુદ્ધની! અસ્તિત્વનું યુદ્ધ! કોઈ જલદી હાર માને એમ નથી! એક રચયિતા છે તો બીજું એનું જ સર્વશ્રેષ્ઠ સંતાન છે!
ખુશાલ નામક એક ટીનેઝર હોય છે જે પોતાના મિત્રો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા એજ્યુકેશન મેળવી રહ્યા હોય છે. ખુશાલને અવાર-નવાર ભયાનક સ્વપ્ન આવતા છે જેમાં એ.આઈ. ઓટોબોટ્સ માનવ જાતનું અસ્તિત્વ મિટાવી રહ્યા હોય છે તેથી ખુશાલ તેના મિત્રો સાથે મળીને સ્વપ્ન પાછળના રાજ શોધો છે એજ અમેરિકા પરની ખુફિયા રીતે ટેહનાદ કરાયેલા રોબોટ્સ બેકાબૂ થવાથી અનેકો સૈનિકોને મોતને ઘાટ ઉતારી દે છે
કરણ જે ખુશાલનો કરીબી મિત્ર હોય છે તે ખુશાલે કહે છે કે હજુ ખુફિયા રીતે અનેક રોનોટ્સ લોન્શ થવાના છે આપડી પાસે દુનિયા બચવા માટે થોડોક ટાઈમ છે.
ખુશાલ આવેલા સ્વપ્નની તેહ તક પહોંચે છે. બધા મિત્રો ઈ.સ ૧૧ થી ૧૨ સદીમાં થઈ ગયેલા રાજા ભોજ રચિત સમરાંગણ સૂત્રધાર નામક ગ્રંથની ખોજમાં નીકળે છે જે ગ્રંથમા રોબોટિક ટેકનોલોજીનો ઉલેખ થયેલો જોવા મળે છે.
ગ્રંથને ખોજવામાં આવે છે ખુશાલ પેહલા યાદ આવે છે. સ્વપ્ન જોયું હોય છે જેમાં એક વૃદ્ધિ માણસ શહેરની મધ્યે તનલની અંદર જર્જરિત હાલતમાં રહેલાં એક ગ્રંથનો વાચી રહ્યો હોય છે ખુશાલ તેની નજીક પોતના પગ ધપાવે છે. વૃદ્ધિ માણસ ખુશાલને તે ગ્રંથ આપતા કહે છે આ ગ્રંથની મારાથી વધારે તારે જરૂર છે. એટલું કહીને ચાલ્યો જાય છે.
આ એજ ગ્રંથ છે જે વૃદ્ધિ માણસ મને આપ્યો હતો. હેતલતે રાજા ભોજ રચીત ગ્રંથને હાથમાં લે છે ખુશાલ આ ગ્રંથ જે તે સ્વપ્નમા જોયો હતો એ ગ્રંથ લગભગ ઈ.સ. પૂર્વ ૩૦૦૦ વર્ષ જૂનો છે જેમાં માનવ અસ્તિત્વઅમે માનવ કલ્યાણ માટે ઋષિમુનિઓ દ્વારા રચાયેલો છે. ખુશાલ બધાને કહે છે મનુષ્ય જાતિને ટકાવી રાખવા માટે આ ગ્રંથ આપડી મદદ કરી શકે છે.
પિયુષ પિતાના પ્રાઇવેટ હવાઈ જહાજ સાથે ખુશાલ તેજ બીજા મિત્રો દિલ્લી પોજચે છે તે ગ્રંથની ખોજમાં પરંતુ તેવોને સફળતા મળતી નથી. જતાં જતાં વૃદ્ધિ મહિલા ખુશાલને એક કાગળ આપે છે જે બન્ને તરફ લખાણ રહિત હોય છે. તેથી ખુશાલ તેને અવગણીને પાછો ફરે છે
રોબોટ્સના અનેક જહાજો જે ખુફિયા રીતે અનેક દેશોમાં મોકલવામાં આવી રહ્યા હતા તે અદૃશ્ય થઇ જઈ છે. દુનિયામા હાહાકાર મસે છે. એ.આઈ..દ્વારા મનુષ્ય જાતિને ચેતવણી આપવામાં આવે છે.
ખુશાલ સાથે તેનાં મિત્રો બંકરમા ચૂપાઈ છે. ધીરે ધીરે એક પછી એક પોતાનો દમ ભૂખને લીધે છોડી દે છે. જેથી બીજા મૃત્યુ પામેલા શબને ખાઈને દિવસો વ્યતિત કરે છે આવું ૨૫૬ દિવસ ચાલે છે અંતે ખુશાલ એકજ જીવિત હરે છે. એટલા દિવસોમાં ખુશાલ વૃદ્ધિ મનિલા દ્વારા આપવામાં આવેલા કાગળનો કોર્ટના સોધિ કાઢે છે ના સુટકે ખુશાલે બહાર નીકળે છે.
જર્જરિત થયેલી યુનિવર્સિટી અંદર પ્રવેશે છે તે જાણે છે હવે તેનું શરીર સાથ છોડી દીધી છે તેથી ખુશાલ બચેલા માનવ માટે કોર્ટ બ્રેક તેમાંજ સંદેશો ચોળતો જાય છે.
૫૦ વર્ષ પછી થોડાં લોકો સાથે એક ટોળકુ તે સ્થાન પર આવી પોહચે છે. રીવા નામક એક ઉવતીને તે સંદેશો મળી આવે છે જે પોતાની માને ખુશાલીને આપે છે તે સંદેશો સમજી જાય છે. અને તેની ટોળકીને કરે છે. પ્રવિણજે લીડર હોય છે તે ખુશાલ દ્વારા છોડેલા સંદેશ પર જવાનું નક્કી કરે છે.
શોધતા શોધતા પ્રવિણ સહિત બધા તે સ્થળે આવી પોહચે છે. ખુશાલીતે ગ્રંથને ખોલીને એ.આઈ. સામે વિજય મેળવવાનો માર્ગ શોધે કાઢે છે. પ્રવિણ નકી કરે છે પોતના જીવવનું બલિદાન આપીને માનવ જાતને બચાવવાનું જેઠી તે શહેરની મધ્યે રહેલાં રોબોટિક પાવરના શોર્ષમાં કૂદીને એ આઈ. ના સર્વર પર કાબૂ કરીને બધાજ ઓટોબોટસ્નો નાખ કરીદે છે સાથે પોતાનું પણ મૃત્યુ થયા છે તેની સાથે.
ફરી સુનેહરી કિરણ આકાશમાં પ્રકાશે છે. સાથે માનવ જાત માત્ર એક નવા યુગની શરૂવાત થાય છે.