સારું સિલેક્ટેડ વાંચન અને લેખન ગમે છે.સામાજિક જીવન આધારિત લેખન અને વાંચન ગમે છે. હંમેશાં કંઈક અલગ કરવુ જોઈએ છે.
Book Summary
મમ્મી કહેતી કે બધુ શીખી લેજે, તારે પારકા ઘરે જવાનું છે. નવું ઘર, નવું વાતાવરણ, નવા માણસો, નવું ગામ, બધુ જ નવું હશે. તારે ત્યાં એડજસ્ટ થવાનું. જે હોય તેમાં ચલાવી લેવાનું. અને ભાઈને... ક્યારેય આવું સાંભળવાનું જ નહીં.