• X-Clusive
શું એ ખોટી છે ?

શું એ ખોટી છે ?


Zeel Christian Zeel Christian
Short story Social stories
Rasikbhai Patel - (05 June 2025) 5
ઈવા એ શું કર્યું એમ વિચારવા ને બદલે શા માટે એમ કર્યું, તેમ વિચારશો તો સાચું લાગશે. ઢાળ માં પાણી હોય કે લાગણી, તણાયા વગર ના રહે.

1 0

Surbhi Katar - (04 June 2025) 3

1 0

heena dave - (04 June 2025) 5
ખૂબ જ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. લગ્ન પછી પતિ પત્ની વચ્ચે આવું તો થોડું ઘણું રહેવાનું પણ પછી બધું સરસ થઈ જાય છે. જો દરેક સ્ત્રી કે પુરુષ આ કારણોસર જીવનસાથી ને દગો આપે તો સંસાર કઈ રીતે ચાલે? આમ બહાર જવાથી ક્યારેય સુખ કે શાંતિ નથી મળતા... 👍

1 0


Publish Date : 04 Jun 2025

Reading Time :


Free


Reviews : 3

People read : 55

Added to wish list : 0