હું સાગર પ્રજાપતિ, રંગીલું રાજકોટ મારી જન્મ અને કર્મભૂમિ. વાંચનના જબરા શોખ સાથે લેખનનો શોખ. ટૂંકીવાર્તા, લેખ, એકોક્તિ વગેરે લખવું ગમે છે.
Book Summary
વારંવાર એકને એક વાત કહેતી માલતી સાચું જ કહેતી હતી કે “ નિવૃત્તિ માણસનાં જીવનમાં આવે છે, ત્યારે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હોઈએ છીએ, પરંતુ ત્યારે સમય વિતાવવાવાળું સાથે ના હોય તો તે નિવૃત્તિ પણ નકામી લાગે છે.