આ લે લે...!!!

આ લે લે...!!!


ગિરીશ મેઘાણી ગિરીશ મેઘાણી

Summary

આ લે લે...
Reminiscent Recipe Self-help
NILESH ANTANI - (17 January 2026) 3
સુંદર લખાણ બદલ ધન્યવાદ

1 1

રાજેન્દ્ર સોલંકી - (01 January 2026) 5
વાહ, ખુબ સરસ અનુભવ. તમારી પેન અને મૂછનો વટ કાયમ રહે. એક સમય આવશે લોકો ઓટોગ્રાફ લેવા પડપડી કરે એવી શુભકામનાઓ. 😊👍🙏

1 1

heena dave - (31 December 2025) 5
ધ્યાન અને પ્રીતી ભાભીનો ફોટો પણ મૂક્યો હોત તો ખૂબ આનંદ થતે. આપને સાધના ફળી ગિરીશભાઈ...ખૂબ સુંદર અનુભવ કર્યો... કૃતિ પણ સુંદર રીતે લખી કે જે વાંચે તે પણ હરખાય👌👌👌👌

1 1

Priti Meghani - (31 December 2025) 5
આ જ જિંદગી છે. કયારેક આવી ખુશી આપી દે છે. બહુ જ સરસ.

1 1

Shobha Mistry - (31 December 2025) 5
આ લે લે લે ખૂબ સરસ કૃતિ. અભિનંદન. 💐💐💐

1 1

Alka Kothari - (30 December 2025) 5

1 1

અમિષા પ્રણવ શાહ - (30 December 2025) 5
આ અનુભૂતિ ખરેખર અનન્ય છે. એ તો જેણે સ્વાદ ચાખ્યો હોય એને જ સમજાય.

1 1

View More

હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું. ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More

Publish Date : 30 Dec 2025

Reading Time :


Free


Reviews : 10

People read : 25

Added to wish list : 1