Asha Bhatt - (09 July 2020)સરસ નસીબદારને આવું સાસરું મળે
10
અરવિંદ રાય અરવિંદ રાય - (09 July 2020)આવો સાસરવાસ જેને જેને મળે તો દીકરીઓ થકી આજે પણ મથુરા નગરીમાં જેમ ઉપવન રચાયા હતા એ આજે પણ રચાય. સુજલ...! કૃતિ મજાની વાત કરે છે. ભવિતવ્ય ઉજળું છે. પ્રયાસ જારી રાખો.. અભિનંદન સાથે ધન્યવાદ આપું છું.
મેં લખવામાં એટલી મોટી મહારથ હાંસિલ નથી કરી.તેમ છતાંય જે લખું છું,એ દિલથી લખું છું.મારી દરેક રચના મારાં વાંચકોને પસંદ આવે એવો જ મારો પ્રયત્ન રહે છે.લખવુ એ મારું જીવન છે.મારો પ્રત્યેક શ્વાસ મારાં લખાણ સાથે જોડાયેલો છે.