જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (17 July 2020)વાહ ખૂબ જ સુંદર.. સાચ્ચી વાત છે પ્રકૃતિ નાં સૌંદર્ય થઈ મોહિત થયા વગર કઈ રીતે રહી શકાય...?? આ ચકી તો મારા જેવી જ પ્રકૃતિ પ્રેમી લાગે છે.. 👌👌☺️
11
પ્રકાશ પટેલ - (15 July 2020)ખુબ સરસ... જાણે પ્રકૃતિની ગોદમાં બેસી મોજ કરી રહ્યો હોય એવું લાગ્યું... ઘણા વખત પછી એક સાંગોપાંગ પ્રકૃતિના સાનિધ્યની રચના વાંચવા મળી...
11
Sanjay Rathod - (14 July 2020)સરસ સારુ વાચ્યા નો આનંદ.
11
અમિષા પ્રણવ શાહ - (14 July 2020)ખૂબ સરસ. પણ દીપડાનો ઉલ્લેખ અધૂરો રહ્યો હોય એવું લાગ્યું.