Bharat Chaklasiya - (26 July 2025)વાર્તા સારી છે; દરેક માબાપને બાળક માટે સમય આપવની શીખ રજૂ થઈ છે. કોઈ બાળક પાડોશી યુગલને માબાપ સમજી એની સાથે ભાગી જઈ માબાપની આંખ ઉઘાડે એવો પ્રસંગ એકદમ અલગ કથાવસ્તુ રજુ કરે છે. પણ આશા બહેન જો હું ન ભૂલતો હોઉં તો તમે તો જોડણીઓ બાબતે ગ્રુપમાં માહિતી મુકતા હોવ છો. પણ તમારી રચનામાં એવી રીતે લખાઈ છે કે જાણે કોઈ નવુસવું લખતા શીખતું હોય. મુકુલભાઈ દવેના સૂચનથી હું સંમત છું. બહુ ભૂલો છે લખાણમાં. તો એ જરૂરથી સુધારી લેશો.
00
heena dave - (25 July 2025)હૃદયસ્પર્શી રચના....👌👌👌👌
00
Mukul Dave - (25 July 2025)જોડણીની અને વ્યાકરણની ઘણી ભૂલો છે. સંવાદ હંમેશા અવતરણચિહ્ણમાં લખાય. ઘણી જગ્યાએ યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કર્યો નથી. વિરામચિહ્ન પછી એક જગ્યા છોડીને પછીનો શબ્દ લખાય.