મારું નામ મનુભાઈ દેસાઈ ઉંમર ૯૫ વર્ષ
અભ્યાસ મુંબઈની વીજેટીઆઈમાંથી ઈલેકટ્રીકલ અને મિકેનીકલ ડીપ્લોમા. વ્યવસાયે શિક્ષક. સરકારી તંત્રમાં નાયબનિયામકની પદવી પરથી નિવૃત્ત.
માણસ હંમેશા વિચારશીલ હોય છે અને તેના વિચાર મુજબ તેના વાણી અને વર્તન સ્ફૂરે છે અને તે પ્રમાણે તે વર્તે છે.
મારું...More

મારું ઉપનામ ‘વવાવિ’ : ‘વ’ એટલે વર્તન, ‘વા’ એટલે વાણી અને ‘વિ’ એટલે વિચારનું પ્રતિબિંબ છે.